ગાંધી જયંતી / રાજકોટમાં ગાંધીજી હેલમેટ પહેરીને ચલાવશે બાઈક

Rajkot mahatma gandhiji helmet

ગાંધી જયંતીને લઈને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યુ છે પણ રાજકોટમાં એક યુનિક કાર્યક્રમ થવા જઈ  રહ્યો છે. ગાંધીજી હેલ્મેટ પહેરીને રાજકોટ માં બાઈક ચલાવશે અને લોકોને હેલ્મેટ પહેરવાની શીખ આપશે. આશ્ચર્ય પમાડે તેવા કાર્યક્રમ વિષે જાણી એ તો ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગાંધી જ્યંતીએ કાર્યક્રમનું આયોજન કરે  છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ