સંબંધોના સમીકરણ  / પ્રેમીએ પ્રેમિકાને કહ્યુ ચાલ પરણી જઈએ, અને પછી થયું કંઈક એવું કે બંને પહોંચ્યા હોસ્પિટલના બિછાને

 Rajkot Love affair man try to killed woman and commit suicide

રાજકોટમાં પ્રેમના કેવા કેવા અકલ્પનિય પરિણામ આવી શકે તેનો એક ઉડતો અંદાજ એક દુર્ઘટનામાં જોવા મળી રહ્યો છે. પ્રેમીએ પ્રેમિકાને કહ્યુ કે, ચાલ પરણી જઈએ અને પ્રેમિકાએ ના પાડી. બસ પછી શુ? પ્રેમીએ પ્રેમિકાને તું મારી નહીં તો કોઈની નહીં એમ કહીને છરીના ઘા માર્યા એટલું જ નહી પોતે પણ ચપ્પાના ઘા ખાદ્યા. 

બ્રેકિંગ ન્યૂઝ