રાજકોટ / જેતપુરના નવાગઢમાં 4 વર્ષની નાનકડી બાળકી સાથે યુવાને દુષ્કર્મ આચર્યું, નરાધમ CCTVમાં કેદ થયો

rajkot lockdown cctv rape child police jetpur cctv

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે દુષ્કર્મ આચરનાર શખ્સ CCTV કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ