ક્રાઈમ / રાજકોટમાં એક સમયે ભૂપત કહેતો, પોલીસ કંઈ નહીં કરી શકે, આજે કહે છે મારા બાપ...

Rajkot land mafia Bhupat babutar arrested police

રાજકોટ અને દિલ્હીમાં એવી ક્રાઈમની ઘટના ઘટે કે લોકો આવું વિચારતા પણ ડરી જાય. ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી હતી. અત્યાર સુધી જે માણસ પોલીસને નામે લાભ લેતો હતો અને પ્રજાને રંજાડતો હતો તે માણસની ધરપકડ કરવામાં આવી હતી. જાણો અપરાધી ભૂપત બાબુતરના રક્તરંજીત ભૂતકાળ વિશે...

બ્રેકિંગ ન્યૂઝ