રાજકોટ / દારૂની મહેફિલનો મામલોઃ તમામ પોલીસકર્મીઓને મળ્યા જામીન

Rajkot Krishna waterpark police raid sog police officers alcohol party Bail

રાજકોટમાં ભાજપના નેતાના ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ઝડપી પાડેલા તમામ પોલીસકર્મીઓને જામીન આપવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ