રાજકોટ / દારૂની મહેફીલને દબાવવાના વ્યર્થ પ્રયાસોઃ પોલીસે દારૂના અડ્ડા પર રેડ કરી કે રમત?

Rajkot Krishna waterpark police raid sog officers alcohol party raid on Alcohol bar

રાજકોટમાં ગઈ કાલ રાતથી મહેફિલ કાંડના દબાવવા પોલીસે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડી હતી. ત્યારે ત્યાંથી કંઈ હાથ ન લાગતા પોલીસ 'રેડ પાડી રહી છે કે રમત કરી રહી છે' તેવા વ્યંગ વહેતા થયા હતા. ગઈકાલે પોલીસઅધિકારીઓની દારૂની મહેફિલમાં પકડાયેલા લોકો ઉપર હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી અને શહેરમાં ખાલી ખાલી રેડ પાડવાનું નાટક કરવામાં આવી રહ્યુ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ