એક્શન / રાજકોટમાં પોલીસની જ દારૂ પાર્ટી પર દરોડાથી ખળભળાટ, ઉચ્ચ અધિકારીઓ હતા પાર્ટીમાં

Rajkot Krishna Waterpark police raid SOG officer's Alcohol party

રાજકોટમાં જાણીતા ક્રિષ્ના વોટરપાર્કમાં પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વોટરપાર્કમાં દરોડા કર્યા છે. જેમાં પોલીસે દરોડા કરીને દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. ત્યારે અહીં ક્રિષ્ના વોટરપાર્કમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. પાર્ટીમાં પોલીસકર્મીઓ જ દારૂના નશામાં ઝડપાયા છે. DySP, PI, PSI કક્ષાના અધિકારીઓ પાર્ટીમાં હાજર હતા. SOGના અધિકારી નિવૃત્ત થતા પાર્ટી યોજાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ