મદિરાની મહેફિલ / રાજકોટમાં પોલીસની દારૂ પાર્ટીમાંથી આ અધિકારીએ ભાગવા કર્યુ કંઈક આવું પરંતુ ઓળખાઈ ગયા

rajkot krishna water park police raid sog officers alcohol party who was drunk

રાજકોટમાં ગઈ કાલે ગાજેલા દારૂ મહેફિલના કાંડમાં પોલીસ અધિકારીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો બાકી નહોતા રાખ્યા. કોઈક ખેતરમાં ભાગ્યુ'તુ તો કોઈક વંડી ઠેકીને નાઠુ'તુ. પણ એમ છતાંય નામો બહાર આવી જ ગયા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ