રાજકોટ / જસદણ નગરપાલિકા ગ્રુપમાં ફોટા મુદ્દે ફરી બોઘરા અને બાવળિયા જૂથ સામસામે

Rajkot Jasdan Nagarpalika BJP Bharat Boghara and Kunwarji Bavaliya

રાજકોટના જસદણમાં ફરી ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ ફરી ચરમસીમાએ પહોંચી ગયો છે. જેને લઇને લાગી રહ્યું છે કે રાજ્યનું હાઇકમાન્ડ જૂથવાદને ડામવામાં સદંતર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. આ અગાઉ પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને અને કુવંરજી બાવળિયા વચ્ચેના સમર્થકો ફરી આમને-સામને જોવા મળ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ