Good News / ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રને મોટી ભેટ આપશે PM મોદી, 1405 કરોડના પ્રોજેક્ટથી 12 જિલ્લાઓને થશે ફાયદો

Rajkot International Airport expected to be functional by August

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર સૌરાષ્ટ્રને મોટી ભેટ આપવા જઇ રહી છે. એટલ કે, રાજકોટને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં નવું "ગ્રીનફિલ્ડ" એરપોર્ટ મળવા જઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ