ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વીડિયો / રાજકોટમાં કારચાલકે રાહદારીને લીધો અડફેટે, સમગ્ર ઘટનાના CCTVમાં આવ્યા સામે

રાજકોટમાં કારચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા રાહદારીને અડફેટે લીધો હતો. સાથે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનોને પણ ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTVમાં આવ્યા સામે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ