રાજકોટ / સૌરાષ્ટ્રના ખેડૂતો માટે CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય

Rajkot Gujarat Vijay Rupani Aji dam water

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના ખેડૂતોને પાણી મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટના આજી-2 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજી ડેમમાંથી 70 MCFT પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ