શરમજનક / એકવાર ફરી પોલીસ પર લાંછન: જેતપુરમાં PI દ્વારા 5 લાખની માંગણી કરાઈ ન આપ્યો તો ધીબેડી નાંખ્યો

Rajkot gujarat police hit corona patient in jetpur

જેતપુર પોલીસની વધુ એક દાદાગીરીની ઘટના સામે આવી છે. 4 દિવસ બાદ ફરી એક વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત માટે પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી પડી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x