નિર્ણય / સુરેન્દ્રનગર-હળવદ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરાઇ બંધ

Rajkot groundnut marketing yard

રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ સુરેન્દ્રનગર,  હળવદ બાદ હવે રાજકોટમાં પણ આવકમાં વધારો જોવા મળતાં આવક બંધ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ