રાજકોટ / બે ચોટલી ન વાળતા મહિલા આચાર્યએ વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાખ્યા, વાલીઓએ મચાવ્યો હોબાળો

Rajkot Govt school principal hetalben Students hair cut

રાજ્યની શાળાઓમાં કામ કરાવવા જેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હવે રાજકોટની એક સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓને સજા આપતા મહિલા આચાર્ય દ્વારા 15 વિદ્યાર્થિનીઓના વાળ કાપવાની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થિનીઓએ બે ચોટલી ન વાળતા સંચાલકે આ સજા ફટકારી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ