શરમજનક / દારૂબંધીની ઐસી કી તૈસી: રાજકોટમાં સરકારી કર્મચારીઓનું ઝૂમ બરાબર ઝૂમ

rajkot government officer in alcohol pary Alcohol prohibition

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે. નવું વર્ષ શરૂ થયુ અને સરકારી ઓફિસોમાં જ દારૂની મહેફિલો શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં સરકારી કર્મચારીઓ નશાની હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ