રાજકોટ / રાજ્ય સરકારના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, સરકાર સમક્ષ કરી આવી માગણી

Rajkot government employees on strike for various problems

રાજકોટમાં આજે આરોગ્ય વિભાગ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જીલ્લા પંચાયતથી ધર્મસિનેમા થઈને ફરી જીલ્લા પંચાયત સુધી વિશાળ રેલીનું આયોજન કર્યુ. પગાર વધારો, ગ્રેડ પે સુધારો સહિતની 13 જેટલી માગને લઈને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ