રાજકોટ / સતત ત્રીજા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો

rajkot good new for housewife for penuts oil price down

રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં ડબ્બાના ભાવ 1800 થી 1810 રૂપિયા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ