ગોલમાલ / ગોંડલ નાગરિક બેન્કનું કૌભાંડ: નિવૃત કર્મચારીને 60 હજારના પગાર, બીજા પણ ગફલા

 rajkot gondal nagarik bank scam

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થામાં કૌભાંડ સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ ગોંડલ નાગરિક બેંકમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નાગરિક બેંકના ચેરમેન જ્યંતિ ઢોલ પર કૌભાંડના આક્ષેપ કરાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ