ગોંડલ / હુડકો ક્વાર્ટરમાં થયેલી જૂથ અથડામણમાં એકના મોત બાદ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

rajkot gondal clash one death police

રાજકોટના ગોંડલમાં હુડકો ક્વાર્ટરમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. શહેરમાં થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.  બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ચાર લોકોને ઈજા થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ