વરસાદ / રાજકોટના મેઘરાજાની મહેર, ડેમોમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Rajkot farmers happy due to heavy rainfall

રાજકોટ (rajkot) જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. જિલ્લાના સિંચાઇ માટેના ડેમો ભારે વરસાદ (rain) બાદ છલકાઇ ગયા છે. ન્યારી 2 અને આજી-2 ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમો છલકાઇ જતા પડધરી તાલુકામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઇ ગયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ