મોકૂફ / દિલ્હીમાં હિંસાના પગલે ગુજરાતના આ શહેરમાં યોજાનાર ખેડૂત સંમેલનની મંજૂરી કરાઇ રદ્દ

Rajkot farmer protest cancle delhi violance

રાજકોટમાં યોજનારા ખેડૂત સંમેલનને દિલ્હીમાં જોવા મળેલી હિંસાના પગલે મંજૂરી રદ્દ કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતસભા મોકૂફ રાખવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ