ફેમસ / રાજકોટમાં અહીં પાન મળે છે રૂ. 18000નું, અમેરિકામાં પણ છે પાનવાળાની બોલબાલા

Rajkot Famous Mr. Paanwala Paan Rs.18000

રંગીલું રાજકોટ આમ તો દરેક ક્ષેત્રમાં પોતાની અનોખી ઓળખ ઉભી કરે છે. રાજકોટ માત્ર વેપાર ધંધાનું જ હબ નહીં. પરંતુ ખાણીપીણીનું હબ પણ ગણાય છે. સાથે જ પાન-માવા માટે પણ તો ગુજરાતમાં અગ્રેસર છે. તેમાં પણ રાજકોટનો માવો હોય કે, સળગતું પાન દેશ-વિદેશથી આવતા મહેમાનોને હંમેશા તાળે વળગ્યું છે. તેવામાં હવે એક રાજકોટના જ પાનવાળાનો અમેરિકાના પાનવાળા સાથે ડખો થઈ ગયો છે. જે ડખો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે. ત્યારે આ રાજકોટના પાનની મજા પણ લો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ