રાજકોટ / લોકમેળાના નિયમોમાં અપાઇ છૂટછાટ, હોનારત સર્જાય તો જવાબદારી કોની ?

rajkot fair Rajkot Municipal Corporation rule Relaxation of rules

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા અમદાવાદ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનાએ લોકો અને તંત્રને સુરક્ષા માટે વિચારવા મજબૂર કર્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ