નિયમ / રાજકોટમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણયઃ આ નવો નિયમ 280 શાળાઓમાં પડશે લાગુ

Rajkot education department Important decision new rule in 280 schools

રાજકોટ જિલ્લાની તમામ શાળાઓમાં હવેથી ઓનલાઈન હાજરી પુરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x