ટ્રેન / જો જો ટ્રેનમાં જવાના હોવ તો આ વાંચી લો, 10થી 21 તારીખ સુધી આ ટ્રેનો સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે

rajkot double track work in progress so 10 to 21 feb 8 train cancelled

રાજકોટમાં રેલવે દ્વારા ડબલ ટ્રેકની કામગીરીને કારણે 21 તારીખ સુધી 8 ટ્રેન રદ કરવામાં આવી છે. કામગીરીને લઇ અલગ અલગ 12 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. લગનગાળામાં જ ટ્રેનો રદ્દ કરતા હાલાકી પહોંચી શકે છે પરંતુ તમારે તમારૂ શેડ્યુલ એ પ્રમાણે ગોઠવવું જોઈએ આ માટે કઈ ટ્રેન કઈ તારીખે રદ્દ છે તે વાંચો અહીં. વળી વેલેન્ટાઈન ડેમાં ક્યાંય કોઈને મળવા જવાના હોવ તો પણ એકવાર આ ટ્રેનનું ટાઈમ ટેબલ વાંચી લે જો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ