બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / એક સાથે 53 તલાટી મંત્રી બદલી, ગુજરાતના આ શહેરના ડેપ્યુટી DDOએ માગ્યા મુજબ આપ્યું, જુઓ ટ્રાન્સફરનું લિસ્ટ

રાજકોટ / એક સાથે 53 તલાટી મંત્રી બદલી, ગુજરાતના આ શહેરના ડેપ્યુટી DDOએ માગ્યા મુજબ આપ્યું, જુઓ ટ્રાન્સફરનું લિસ્ટ

Last Updated: 09:52 AM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લામાં ફરજ બજાવતા 53 જેટલા તલાટીઓની સાગમટે બદલી કરતા હડકંપ મચી જવા પામ્યો હતો. તલાટીઓની માંગણીઓ તેમજ અમુક તલાટીઓ સામે આવેલી ફરિયાદ મુજબ તેઓની બદલી કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તલાટીઓની ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ચૌહાણ દ્વારા સાગમટે બદલીનાં ઓર્ડર કરવામાં આવી છે. જેમાં 43 જેટલા તલાટીઓ દ્વારા બદલીના માંગણી કરવામાં આવી હતી. તો 10 જેટલા તલાટીઓ સામે ફરિયાદ તેમજ અન્ય કારણોસર બદલી કરવામાં આવી છે. તેમજ 4 જેટલા તલાટીઓની તાલુકા ફેરબદલી કરતા એસોસિએશન દ્વારા રજૂઆત કરી તે જ્યાં ફરજ બજાવતા ત્યાં મુકવાની માંગ કરતા તેઓની ત્યાં બદલી કરવામાં આવી છે.

tcm transfer order

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Talati Cum mantri Transfer Rajkot news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ