પાક વીમો / ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં આજે બની એવી ઘટના કે ભાજપની ચિંતા વધી

In the Rajkot district, farmers are angry at crop insurance issues

લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલુ છે ત્યારે મુખ્યમંત્રીનાં હોમ ગ્રાઉન્ડ રાજકોટમાં જિલ્લાભરનાં ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારની બેદરકારી સામે વિરોધનું બ્યૂગલ ફૂંકી દીધું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પાક વિમા મુદ્દે ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવાં મળી રહ્યો છે ત્યારે ભાજપની ભગિની સંસ્થા કિસાન સંઘ દ્વારા જિલ્લાભરનાં ખેડૂતોનાં ઉગ્ર દેખાવે ચૂંટણી પ્રચાર કરી રહેલાં નેતાઓમાં ચિંતા ઊભી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ