ભ્રષ્ટાચાર / રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ મામલે પુરવઠા અધિકારીએ મીડિયા સાથે કર્યું ગેરવર્તન

તંત્રને બચાવવા મુખ્ય પુરવઠા અધિકારી મેદાને ઉતર્યા છે ત્યારે ગઈકાલે જે દુકાનનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું હતુ તે દુકાન આજે ચાલુ હતુ. આ મામલે VTVએ પર્દાફાશ કર્યો હતો અને પુરવઠા અધિકારીને પ્રશ્નો પૂછવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે પુરવઠા અધિકારીએ ઓન કેમેરા મીડિયા કર્મી સાથે ગેરવર્તણૂંક કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ