વાહ નેતાજી / સરકારે સ્કૂલો બંધ રાખી પરંતુ સન્માન કાર્યક્રમો તો યોજાયા, ભાજપ સાંસદ પાછા તેમાં ચીફ ગેસ્ટ

Rajkot Dhoraji Bhutvad School Program presence of the MP Ramesh Dhaduk

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભૂતવડ ખાતે સરસ્વતી સ્કૂલમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ, ભાજપના સાંસદ રમેશ ધડૂકની હાજરીમાં કાર્યક્રમનું આયોજન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ