કાર્યવાહી / રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને DEO કેમ ફટકારી નોટીસ?

Rajkot DEO issued notice for 523 private school about fire safety and many more

રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ નોટીસ કેમ ફટાકારાઈ છે તે અંગે પણ જાત જાતની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. નોટીસ ફટકારી DEOએ 10 દિવસમાં જવાબ રજૂ કરવાનું ફરમાન કર્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ