રાજકોટ / PSIનું મીસ ફાયરિંગ શંકાના ઘેરામાં! બન્ને બેઠા-બેઠા વાત કરતા હતા તો કપાળમાં ગોળી કેમ વાગી?

rajkot demand to file murder conviction against PSI miss firing youth death

રાજકોટમાં પોલીસ ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટતાં હિંમાશું ગોહિલ નામના યુવકનું મોત નિપજ્યું હતું.  ત્યારે આ સમગ્ર મામલામાં CCTV સામે આવ્યા. જેમાં PSI પી.પી.ચાવડા અને મૃતક હિમાંશુ ગોહેલ વચ્ચે બે દિવસ પૂર્વે મુલાકાત થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે  મૃતક યુવકના પરિવારજનોએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ