દુષ્કર્મ / યુવકે પાણીના ટેન્કરની કે‌બિનમાં બળાત્કાર ગુજાર્યો

Rajkot-Crime-Water-tanker-Rape

રાજકોટમાં દુષ્કર્મની એક ઘટનામાં ૧૯ વર્ષની પિતા વિહોણી યુવતીને ચાર સંતાનના પિતા એવા ૪૦ વર્ષના શખ્સે 'પ્રેમજાળ'માં ફસાવી પાણીના ટેન્કરની કે‌બિનમાં દસ-દસ દિવસના અંતરે ત્રણ વખત બળજબરી આચરતાં આ યુવતીને ચાર માસનો ગર્ભ રહી જતાં મામલો પોલીસ સુધી પહોંચતાં યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી હવસખોરને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ