ચકચાર / 16 માસની પુત્રીની હત્યા કરી દંપતીએ ઓઢી અગન પછેડી, પત્રમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Rajkot: couple attempt suicide after 16-month-old daughter murder

રાજકોટના હંસરાજનગરમાં 16 મહિનાની માસૂમ બાળકીની માતા-પિતાએ હત્યા કરી છે. આ મામલે બાળકીના દાદાએ માતા-પિતા સામે ફરિયાદ કરી છે. પોલીસે માતા-પિતા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથધરી છે. મકાનની લોનના હપ્તા ન ભરી શકતા 4 મહિનાની દીકરીની હત્યા કર્યા બાદ માતા-પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ