ઘરવાપસી / રાજકોટના આ દિગ્ગજ નેતાનો કોંગ્રેસમાં પુનઃપ્રવેશ, રાજીવ સાતવના હસ્તે ધારણ કર્યો ખેસ

Rajkot congress ex mla indranil rajyaguru join congress

મનપાની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસમાં તેમણે પુનઃપ્રવેશ કર્યો છે. રાજીવ સાતવના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જોકે છેલ્લા ઘણા સમયથી તેમની ઘરવાપસીની ચર્ચાઓ થઇ રહી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x