સત્ય / શું છે વિવાદિત ચેકનું સત્ય? VTV સમક્ષ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને કર્યો ખુલાસો

Rajkot collector remya mohan talk with 50 thousand cheque signed distupute

રાજકોટના કલેક્ટરે પત્રકારોને આપેલા ચેકના ફોટા વાયરલ થયા છે. અખબારમાં સારું લખાવવા માટે કલેક્ટરની સહીના ચેક અપાયાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે VTVએ સીધી કલેક્ટર રેમ્યા મોહન સાથે વાત કરી હતી. જાણો તેમણે વાતચીતમાં આ અંગે શું કર્યો ખુલાસો?

બ્રેકિંગ ન્યૂઝ