બેદરકારી / રાજકોટમાં પડતા પર પાટુ જેવો ઘાટ, થેલેસેમિયાગ્રસ્ત બાળકને જીવનને બદલે HIVનું દાન?

Rajkot civil thalassemia child donate HIV positive blood

મહામારીમાં જીવતદાન આપવાને બદલે રાજકોટ સિવિલે થેલેસેમિયા ગ્રસિતોને HIVનો ચેપ આપી દીધો હોવાના આક્ષેપને પગલે ખળભળાટ મચી ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ