લાચારી / પીડા સહન કરવી કે ગરમી? રાજકોટ સિવિલમાં ઘરેથી પંખો લઈ આવવા દર્દી મજબૂર, ACમાં બેસી રહેતા અધિકારીઓને આ દુર્દશા નથી દેખાતી

Rajkot Civil patients are forced to bring fans from home officials sitting in AC do not see this plight

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખૂણે ખૂણે લાચારીના દ્રશ્યો અવારનવાર સામે આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે એસી બંધ થઈ જતા કાળઝાળ ગરમીથી પરેશાન દર્દી ટેબલ ફેન લઈ અને આવતા તંત્રની બેદરકારી સામે પડી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ