નિર્ણય / 39 દિવસમાં 131 નવજાત બાળકો મોતને ભેટ્યા બાદ રાજકોટનું તંત્ર જાગ્યું તાત્કાલિક નવા સાધનો લીધા

rajkot civil hospital children died report

રાજ્યમાં જ્યાં નવજાત બાળકોના મોતને લઇને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારો જોવા મળી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી છેલ્લા 24 કલાકમાં 4 નવજાત શિશુના મોત નિપજ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ