રાજકોટ / સિવિલ હોસ્પિટમાં ફરી બેદરકારી, યોગ્ય સારવાર ન મળતાં વ્યક્તિનું મોત, સમાધાન બાદ પરિવારજનોએ લાશ સ્વીકારી

Rajkot Civil Hospital Again negligence, Death of a person without proper treatment

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જયપ્રકાશના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. હોસ્પિટલના અધિકારીઓ સાથે સમાધાન થયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ