કોરોના વાયરસ / આજથી રાત્રિ કર્ફ્યુ નહીં, હવે રાત્રે આટલા વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે દુકાનોઃ રાજકોટ પોલીસ કમિશનર

Rajkot City Police Commissioner Manoj Agarwal issued notification regarding Unlock-3

કોરોના વાયરસ અને તહેવારોને લઈને રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. અનલૉક 3 અંગે રાજકોટ પોલીસ કમિશનરે કહ્યું કે, આજથી રાત્રિ કર્ફ્યૂ નહીં. તો કલેક્ટરે કહ્યું તહેવારોમાં ભગવાનની મૂર્તિઓ 2 ફૂટથી વધુ ઊંચી બનાવવી નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ