કાયદો-વ્યવસ્થા ખાડે! / રાજકોટમાં અસામાજિક તત્વોને કાબૂમાં કરે પોલીસ, ખુલ્લી તલવારો સાથે ફરે છે લુખ્ખા તત્વો

Rajkot city Crime increased Anti-social elements weapon fights

રાજકોટમાં કાયદો વ્યવસ્થા કથળતી સ્થિતિમાં જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે. દરરોજ હેરાનગતિની ઘટનાઓ સામે આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ