ભડકો / રાજકોટ કોંગ્રેસમાં કકળાટ, વોટ્સએપમાં ધમાલને કારણે ગ્રુપ બંધ કરાયું

Rajkot city congress presidents whatsapp group closed

રાજકોટ કોંગ્રેસમાં કકળાટનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ છે. હવે રાજકોટમાં કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં નેતાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓ જ સવાલ પૂછી રહ્યા છે કે, શહેર કોંગ્રેસ પ્રમુખ પક્ષ પલટો નહીં કરે તેની ખાતરી શું? જોકે વોટ્સએપ ગ્રુપમાં થયેલી માથાકૂટના કારણે શહેર કોંગ્રેસનું ગ્રુપ બંધ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ