ન્યાયતંત્ર / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગ, સૌરાષ્ટ્ર માટે હાઈકોર્ટ અલગ બેંચ ફાળવે

Rajkot Chamber of Commerce Saurashtra High Court

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર માટે અલગ બેંચ આપવાની માગ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં 59 હજારથી વધુ કેસ પેન્ડિંગ હોવાના કારણે અલગ બેંચની માગ કરાઇ છે. 1956માં સૌરાષ્ટ્ર હાઇકોર્ટની માન્યતા રદ્દ થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ