દૂઃખદ / રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર દંપતિનું મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Rajkot car and bike accident two people death

રાજકોટના સુંદરમ સિટી વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇકચાલક દંપતિનું મૃત્યું થયું છે. જ્યારે દિકરાને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતને લઇને ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ