વિવાદ / રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયાને 3 મહિલાઓએ નોટિસ ફટકારતા ગરમાયો ગોંડલ વિધાનસભા ચૂંટણીનો મુદ્દો, જાણો વિગત

Rajkot businessman Govind Sagapariya was served notice by 3 women

ગોંડલ વિધાનસભા ચૂંટણી વખતે રીબડાની જાહેર સભાનામાં કરાયેલા નિવેદનોને લઈ વિવાદ સર્જાયો છે. રીબડાની ત્રણ મહિલાઓએ રાજકોટના ઉદ્યોગપતિને બદનક્ષી અંગે નોટિસ ફટકારી છે.

બ્રેકિંગ ન્યૂઝ