દારૂબંધી? / રાજકોટમાં બુટલેગરોની દારૂ સંતાડવાની તરકીબ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

Rajkot bootlegger hide alcohol in the milk tanker

રાજકોટમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અલગ અલગ કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે દૂધના ટેન્કરમાં દારૂની હેરાફેરી કરતા દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા 15 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે દારૂનો જથ્થો ઝડપીને વધુ કાર્યવાહી હાથધરી છે

બ્રેકિંગ ન્યૂઝ