રાજકોટ / Video: ભાજપ કાર્યાલયના ભૂમિ પૂજન દરમિયાન ખાડા પર રાખેલું પાટિયું તૂટતા મેયર અને પૂર્વ ધારાસભ્ય લપસ્યા

Rajkot BJP office Bhumi Pujan program mayor Slipped video viral

રાજકોટ ભાજપ કાર્યાલયના ભૂમિ પૂજન કાર્યક્રમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાર્યક્રમમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત મેયર બીનાબેન આચાર્ય જે પાટિયા પર ઉભા હતા તે તૂટી પડતા મેયર લપસ્યા હતા અને સાથે અન્ય લોકો પણ પડ્યા હતા. પરંતુ હાલ કોરોનાની મહામારીમાં આ પ્રકારે નેતાઓ જ ભીડ ભેગી કરશે તો સામાન્ય માણસ શું શીખ લેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x