વાયરલ ઓડિયો / હું અપ્સરા છું, મારો પતિ તારી સામે જુએ પણ નહીં : છેડતી મામલે ભાજપના અગ્રણી સીમા જોશીની કથિત AUDIO CLIP વાયરલ

Rajkot BJP leader's alleged audio clip goes viral

રાજકોટમાં ભાજપના અગ્રણી સીમા જોશીની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમા તેમના પતિ પર વિદ્યાર્થીનીઓએ છેડતીના આક્ષેપ કર્યા તો તેમણે વિદ્યાર્થીનીઓને ધમકાવી હતી. જોકે સમગ્ર મામલે સીમા જોશીનું કહેવું કે તે ક્લીપ તેમની નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ