રાજકોટ / ભાજપના નેતાએ શાંતિની અપીલ કરવાને બદલે બફાટ કર્યો

Rajkot BJP leader facebook post on hindu muslim

ભાજપના રાજકોટના નેતાએ સોશિયલ મીડિયામાં એક એવી વિવાદીત પોસ્ટ કરી દીધી છે જેને લીધે હાલ હિન્દુ મુસ્લિમ સામ સામે આવી ગયો છે અને દિલ્હી તેમજ ખંભાતમાં આ આગ જલાવી રહી છે ત્યારે આવી પોસ્ટ બળતામાં ઘી હોમે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ